ઓગસ્ટ 24, 2026 12:13 પી એમ(PM)
43
અમદાવાદ એરપોર્ટ પરથી ભાવનગરની મહિલા તબીબ 83 લાખના સોના સાથે ઝડપાઇ
અમદાવાદ એરપોર્ટ પરથી ભાવનગરની ડોક્ટર યુવતી 83 લાખના સોનાના જથ્થા સાથે ઝડપાઈ છે. મુસાફરે તેના હાઈ-નેક સ્વેટરની અંદર સોનાની ચેઈન છુપાવી રાખી હતી.શારજાહથી હવાઈ માર્ગે અમદાવાદ આવેલી ભાવનગરની યુવતી આ સોનું તે કોની પાસેથી અને કોના માટે લાવી હતી તે અંગે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન...