ઓગસ્ટ 24, 2026 5:02 પી એમ(PM)

views 21

ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટે યોજાશે: અમિત શાહ રહેશે મુખ્ય અતિથિ

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો 72મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી 27 ઓગસ્ટના રોજ અમદાવાદ સ્થિત પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે, જ્યાં 900 જેટલા વિદ્યાર્થ...

ઓગસ્ટ 24, 2026 4:58 પી એમ(PM)

views 14

સુરતના પી. પી. સવાણી ગ્રુપની અનોખી પહેલ: સરહદના જવાનો માટે 30,000 થી વધુ રાખડીઓ મોકલી

દેશની સુરક્ષા કાજે સરહદો પર દિવસ-રાત અડીખમ રહેતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના પી. પી. સવાણી ગ્રુપ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા શરૂ કરાયેલા 'રાષ્ટ્ર રક્ષા સૂત્ર' અભિયાન હેઠળ સુરતથી 30,000 થી વધુ રાખડીઓ દેશના સૈનિકો માટે સરહદ પર રવાના કરવામાં આવી છે. 'રાષ્ટ્ર...

ઓગસ્ટ 24, 2026 2:11 પી એમ(PM)

views 17

શિવભક્તિના રંગે રંગાયું સોમનાથ: શ્રાવણના 2 જા સોમવારે નીકળી ભવ્ય પાલખી યાત્રા.

પવિત્ર શ્રાવણ માસના 2 જા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન પ્રણાલિકા મુજબ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન સોમનાથની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. દેશભરમાંથી ઉમટી પડેલા શિવ...

ઓગસ્ટ 24, 2026 1:47 પી એમ(PM)

views 22

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતમાં ડેટા સેન્ટર્સ, ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે જાપાનના ઉદ્યોગકારોને અપીલ કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જાપાની કંપનીઓને ભારતમાં તેમના કાર્યોનો વિસ્તાર કરવા અને સુઝુકી જેવી સફળતા મેળવવા વિનંતી કરી અને કહ્યું કે ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓમાંથી 1,580 સુઝુકી ઉભરી આવે તેવી આશા રાખી રહ્યાં છે. જાપાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (JCCI) અને ભારતીય દૂત...

ઓગસ્ટ 24, 2026 1:43 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં બે દિવસીય 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૌતિક અને વર્ચ્યુઅલ મોડ આધારિત બે દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. કોન્ફરન્સ દરમિયાન દેશભરના વિવિધ સુરક્ષા દળો અને પોલીસ દળોના 800થી વધુ અધિકારીઓ વિવિધ સમકાલીન બાબતો અને રાષ્ટ્...

ઓગસ્ટ 24, 2026 1:39 પી એમ(PM)

views 11

બિહારમાં પરીક્ષા પધ્ધતિમાં સુધારણા માટે સમિતિની રચના કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ.

બિહાર સરકારે રાજ્યની પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા માટે પાંચ સભ્યોની વિશેષ સમિતિની રચના માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સેવારત અથવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. આ સમિતિ ત્રણ મહિનામાં રાજ્ય સરકારને તેની ભલામણો સુપરત કરશે. તેના કાર્યક...

ઓગસ્ટ 24, 2026 1:37 પી એમ(PM)

views 18

પાકિસ્તાનના વરિષ્ઠ નેતા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરની ટિકા કરી.

પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (એફ)ના વડા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે 1971 ના ભારત સામેના યુદ્ધમાં દેશની શરમજનક હારને યાદ કરી છે અને ચેતવણી આપી છે કે, લાંબા સમય સુધી જુલમ, હિંસા અને રક્તપાત આખરે આ ક્ષેત્રમાં નવા...

ઓગસ્ટ 24, 2026 1:36 પી એમ(PM)

views 22

શેરબજારમાં આજે પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડો.

આજે નવા સપ્તાહના આરંભે શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં પ્રાંરભિક વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. છેલ્લે મળેલા અહેવાલો મુજબ, સેન્સેક્સમાં 200 પોઈન્ટ અને નિફ્ટી 60 પોઈન્ટની ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, આઈટી (IT) અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો જ્યારે પીએસયુ (PSU) બેંક, કન્ઝ્યુમર...

ઓગસ્ટ 24, 2026 1:30 પી એમ(PM)

views 37

શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ.

કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતી મજબૂત બની છે.લંચ સમયે પંત 63 અને જુરેલ 59 રને રમતમાં હતા. આજે સવારે ભારતે પાંચ વિકેટે 300 રનથી બેટિંગની શરૂઆત કરી હતી. જોકે નાઇટ વોચમેન તરીકે આવેલ સારાંજ જૈન રન આઉટ થયા બાદ ઇજાને કારણે રમતમાંથી નિવૃત્ત થયેલ પંત ફરી મેદાનમાં ઉતર...

ઓગસ્ટ 24, 2026 12:18 પી એમ(PM)

views 34

સરહદી જિલ્લા અરવલ્લીમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું

અરવલ્લી જિલ્લાની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે સતત બને છે અને જિલ્લામાં આવેલી રાજસ્થાનને જોડાયેલ ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આવતા જતા વાહનોનું પોલીસ સઘન ચેકિંગ કરી રહ...