ઓગસ્ટ 24, 2026 7:54 પી એમ(PM)

views 16

બંબીહા ટોળકી સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીને ભારતીય એજન્સીઓ મલેશિયાથી પરત લાવી.

ભારતીય એજન્સીઓએ મલેશિયામાં પકડાયેલા બંબીહા ગેંગ સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીઓને પાછા લાવ્યા છે. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયામાં માહિતી આપી છે કે જસપ્રીત સિંહ, અજય સિંહ અને પવનદીપ સિંહ નામના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપીઓ ખંડણી, સરહદ પારથી હ...

ઓગસ્ટ 24, 2026 7:25 પી એમ(PM)

views 7

મહિલાઓ બની આત્મનિર્ભર: વલસાડમાં સ્વસહાય જૂથની બહેનોએ બનાવી 3000 આકર્ષક રાખડીઓ

રક્ષાબંધન પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા કકવાડી ગામની રૂપા માતા સ્વસહાય જૂથની બહેનોએ સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આર્થિક સહાય અને પોતાના પરિશ્રમ થકી આ બહેનોએ 3000 જેટલી આકર્ષક રાખડીઓ બનાવીને બજાર કરતા અડધા ભાવે વેચાણ શરૂ કર્યું છે, જેને સ્થાનિક લોક...

ઓગસ્ટ 24, 2026 7:24 પી એમ(PM)

views 7

અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઇવ: 80.56 લાખથી વધુના કેફી દ્રવ્યો જપ્ત, 7 આરોપીઓને પાસા

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરમાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા અને યુવાધનને બરબાદ કરતા ગેરકાયદે કેફી દ્રવ્યોના વેચાણ પર અંકુશ લાવવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે 80 લાખ 56 હજાર રૂપિયાથી વધુની કિંમતનો કેફી દ્રવ્યોનો મોટો જથ્થો કબજે કર...

ઓગસ્ટ 24, 2026 7:21 પી એમ(PM)

views 11

ભાવનગર ઝેરી કેફી દ્રવ્ય કેસ: 13 ના મોત મામલે કેન્દ્રીય મંત્રી નિમુબેને સમીક્ષા કરી, વધુ 13 ઝડપાયા

ભાવનગરમાં સર્જાયેલી ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્ય દુર્ઘટનામાં 13 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ગંભીર મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બીજી તરફ, પોલીસની કડક કાર્યવાહીમાં કેફી દ્રવ્યનો કાચો સામાન સપ્લાય કરતા મધ્યપ્રદેશ...

ઓગસ્ટ 24, 2026 7:19 પી એમ(PM)

views 20

PDEU ખાતે વૈશ્વિક સમિટ: ગુજરાત બનશે સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેકનોલોજીનું હબ

ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા અત્યંત મહત્વપૂર્ણ વૈશ્વિક વિષયો પર 'સમિટ ઓફ ધ ફ્યુચર: સિક્વન્સ 2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત દેશ-વિદેશના મહાન...

ઓગસ્ટ 24, 2026 7:18 પી એમ(PM)

views 6

મહેસાણાના દઢીયાળ ગામના 3 ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધા માટે પસંદગી.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગામના 3 યુવા ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલી રાષ્ટ્રીય ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી મેડલ જીતનાર આ ત્રણેય ખેલાડીઓની હવે નવેમ્બર મહિનામાં અઝરબૈજાન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધ...

ઓગસ્ટ 24, 2026 7:16 પી એમ(PM)

views 44

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદ કે પવનની કોઈ ચેતવણી નથી

અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાહતના સમાચાર એ છે કે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવન ફૂંકાવાની કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી, જેથી નાગરિકો...

ઓગસ્ટ 24, 2026 7:11 પી એમ(PM)

views 22

ગુજરાતમાં મોસમી રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં: H1N1 ફ્લૂ સામે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ સામેની આગોતરી સજ્જતા અંગે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ બેઠકમાં રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોના તબ...

ઓગસ્ટ 24, 2026 7:06 પી એમ(PM)

views 21

ગુજરાત પોલીસ બનશે વધુ હાઈટેક : ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા ‘જનરક્ષક’ વાહનો જોડાશે

ગુજરાત રાજ્યના નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 112 'જનરક્ષક' પ્રોજેક્ટના વિસ્તરણ અંતર્ગત આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરના નવા સચિવાલય ખાતેથી 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ નવા...

ઓગસ્ટ 24, 2026 5:04 પી એમ(PM)

views 17

વડોદરાના વાઘોડિયાના યુવાને 15 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી મિસાલ સર્જી

વડોદરાના વાઘોડિયા તાલુકાના ખંધા ગામના 32 વર્ષીય યુવા ખેડૂત કીર્તન કંચન પટેલ માટે ખેતી એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તેમના જીવનની એક શૈલી બની ગઈ છે. છેલ્લા 7 વર્ષથી તેઓ પોતાના 15 વીઘાના ખેતરમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જે અન્ય ખેડૂતો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. ખેતરમ...