અરવલ્લી જિલ્લાની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે સતત બને છે અને જિલ્લામાં આવેલી રાજસ્થાનને જોડાયેલ ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આવતા જતા વાહનોનું પોલીસ સઘન ચેકિંગ કરી રહી હોવાનું ડીવાયએસપી જે. ડી વાઘેલાએ જણાવ્યું હતું
Site Admin | ઓગસ્ટ 24, 2026 12:18 પી એમ(PM)
સરહદી જિલ્લા અરવલ્લીમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું