ઓગસ્ટ 21, 2026 8:02 પી એમ(PM)

printer

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની મહિલા ડબલ્સની જોડીનો સેમિફાઇનલમાં પ્રવેશ.

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે તેમણે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ચોથા ક્રમાંકિત ચીનની જિયા યી ફેન અને ઝાંગ શુ ઝિયાનને 16-21, 21-15, 21-13 થી હરાવ્યા શનિવારે સેમિફાઇનલમાં ટ્રીસા-ગાયત્રી ટોચના ક્રમાંકિત લિયુ શેંગ શુ અને ટેન નિંગ સામે રમશે