સપ્ટેમ્બર 29, 2026 9:21 એ એમ (AM)
5
FASTag વાર્ષિક પાસ એક કરોડ પાસનો નોંધપાત્ર સીમાચિહ્નને પાર
ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લોન્ચ થયા પછી, FASTag વાર્ષિક પાસ એક કરોડ પાસનો નોંધપાત્ર સીમાચિહ્ન પાર કરી ગયો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સીમાચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર સરળ અને આર્થિક મુસાફરીનો વિકલ્પ પૂરો પાડે છે. આ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય...