સપ્ટેમ્બર 30, 2026 10:28 એ એમ (AM)
9
નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતની કૃષિની સિધ્ધિઓ વર્ણવી
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન 2026માં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થયા હતા. રાજ્યની કૃષિ સિદ્ધિઓ, રવિ સિઝનની સજ્જતા અને ખેડૂતહિતના મહત્વપૂર્ણ સૂચનો રાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યા હતા. ...