પુરુષ ક્રિકેટમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે.