સપ્ટેમ્બર 28, 2026 2:19 પી એમ(PM)

views 6

ઇંધણના ભાવોમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં 900 અંકો કરતા વધુનો કડાકો

ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવને પરિણામે ઇંધણના ભાવો વધતાં વૈશ્વિક શેરબજારમાં અસર પડી રહી છે. આ સ્થિતી વચ્ચે ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના આરંભે મોટો કડાકો થયો હતો. સેન્સેક્સ 950 અને નિફ્ટીમાં 300 અંકો કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ ક્ષેત્રના શેરો લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે.

સપ્ટેમ્બર 28, 2026 2:16 પી એમ(PM)

views 11

જાપાનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં, ભારતની એશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં, ભારતની 21 વર્ષીય એશા સિંહે 38 પોઈન્ટ સાથે આઈચી-નાગોયા ખાતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ખેલાડી પિન્કી બલહારાએ મહિલાઓની 78 કિલોગ્રામથી નીચેના વર્ગની  કુરાશ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની...

સપ્ટેમ્બર 28, 2026 2:14 પી એમ(PM)

views 13

શહિદ ભગતસિંહ અને ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતી ઉપર દેશભરમાં શ્રધ્ધાંજલી અર્પવામા આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર સેનાની શહિદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે અદમ્ય હિંમત અને બહાદુરી સાથે, ભગતસિંહે સ્વતંત્રતા ચળવળમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શહિદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ...

સપ્ટેમ્બર 28, 2026 11:30 એ એમ (AM)

views 28

ભારતે પહેલી એક-દિવસીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ  મેળવી

ભારતે તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી એક-દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ  મેળવી છે. 296 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે 41 ઓવર અને ચાર બોલમાં બે વિકેટ ગુમાવીને 300 રન બનાવીને વિજય મેળવ્યો. વિરાટ કોહલીએ અણનમ 139 રન બનાવીને ભારતની જીતમાં મુખ્ય ભ...

સપ્ટેમ્બર 28, 2026 11:14 એ એમ (AM)

views 3

મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગ આજે નવી દિલ્હીમાં પશુધન વીમા પોર્ટલ શરૂ કરશે

કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આજે નવી દિલ્હીમાં પશુધન વીમા પોર્ટલ લોન્ચ કરશે. દેશમાં પશુધન વીમા સેવાઓના ડિજિટલ પરિવર્તન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ પશુધન વીમા માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જે વીમા ય...

સપ્ટેમ્બર 28, 2026 10:57 એ એમ (AM)

views 12

જામનગરમાં પ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી “બર્ડ એટલાસ” સર્વે યોજાયો

જામનગરમાં પ્રથમ વખત શહેરી વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા, વિવિધતા અને ઋતુ પ્રમાણે તેમની હાજરીનો વૈજ્ઞાનિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત તથા જામનગરની વિવિધ પ્રકૃતિપ્રેમી, જીવદયાપ્રેમી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી “જામનગર બર્ડ એટલાસ” કાર્યક્રમ યોજાયો હતો. બર્ડ ...

સપ્ટેમ્બર 28, 2026 10:51 એ એમ (AM)

views 7

અમદાવાદ પોલીસ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે થેલિસિમિયાગ્રસ્ત દર્દીઓ માટે યોજાનારી રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા પોલીસ કમિશનરની અપીલ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા મુસ્કાન અભિયાન હેઠળ રેડ ક્રોસ સોસાયટી સાથે મળીને આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન એકત્ર કરાયેલ રક્ત થેલેસિમિયાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. જેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર 28, 2026 10:50 એ એમ (AM)

views 13

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કૃષિ પરિષદનું ઉદ્ઘાટન કરશે

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કૃષિ પરિષદનું ઉદ્ઘાટન કરશે. વિભાગ દ્વારા આયોજિત, આ પરિષદમાં આગામી રવિ સિઝનની તૈયારીઓ અને કૃષિ ક્ષેત્ર માટેની મુખ્ય પ્રાથમિકતાઓ પર થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરિષદમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સંકલન ...

સપ્ટેમ્બર 28, 2026 10:43 એ એમ (AM)

views 26

સર્વોચ્ચ અદાલત 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર MDR વસૂલવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલત આજે કેન્દ્ર સરકારના 2,000 રૂપિયાથી વધુના UPI વેપારી વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરશે. લગભગ છ વર્ષથી અસ્તિત્વમાં રહેલી સંપૂર્ણપણે નિ:શુલ્ક UPI ચુકવણી સુવિધાનો અંત લાવતા, સરકારે 15 ઓક્ટોબરથી UPI પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા 2,000 ...

સપ્ટેમ્બર 28, 2026 10:44 એ એમ (AM)

views 21

આજથી શરૂ થનારી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી

આજથી શરૂ થનારી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે થયેલા કરાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. AIBEAએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હડતાળને મુલતવી રાખવાન...