કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કૃષિ પરિષદનું ઉદ્ઘાટન કરશે.
વિભાગ દ્વારા આયોજિત, આ પરિષદમાં આગામી રવિ સિઝનની તૈયારીઓ અને કૃષિ ક્ષેત્ર માટેની મુખ્ય પ્રાથમિકતાઓ પર થશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સંકલન અને કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા, ટકાઉપણું અને ખેડૂતોની આવક વધારવા માટે એક સામાન્ય વ્યૂહરચના વિકસાવવા પર વિચાર કરાશે.