ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવને પરિણામે ઇંધણના ભાવો વધતાં વૈશ્વિક શેરબજારમાં અસર પડી રહી છે. આ સ્થિતી વચ્ચે ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના આરંભે મોટો કડાકો થયો હતો. સેન્સેક્સ 950 અને નિફ્ટીમાં 300 અંકો કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ ક્ષેત્રના શેરો લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2026 2:19 પી એમ(PM)
ઇંધણના ભાવોમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં 900 અંકો કરતા વધુનો કડાકો