સપ્ટેમ્બર 28, 2026 10:49 એ એમ (AM)
9
રાજ્યના 11 કરોડ 42 લાખ રૂપિયાના ડિજિટલ ધરપકડ કેસમાં CBIએ વધુ બે આરોપીની ધરપકડ કરી
રાજ્યના 11 કરોડ 42 લાખ રૂપિયાના એક મોટા ડિજિટલ ધરપકડ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – CBIએ વધુ બે આરોપીની ધરપકડ કરી. CBIએ ઑપરેશન ચક્ર – 6 હેઠળ 10 રાજ્યમાં 22 સ્થળ પર દરોડા પાડ્યા હતા. વર્તમાન કેસમાં પીડિતને કથિત રીતે પોલીસ અધિકારીઓ અને ટેલિકોમ રૅગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ...