પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને વસ્તી ગણતરી માટે સમય ફાળવવાની વિનંતી કરી. ગઈકાલના મન કી બાત સંબોધનમાં કરેલી અપીલને યાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, વસ્તી ગણતરીમાં ભાગ લેવો એ દરેક નાગરિકની રાષ્ટ્રીય ફરજ છે. તેમણે ઉમેર્યું કે આ ભાગીદારી દેશના ભવિષ્યનું સચોટ ચિત્ર બનાવવામાં મદદ કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2026 2:32 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વસ્તી ગણતરી માટે સમય ફાળવવા અપીલ કરી