ઓગસ્ટ 29, 2026 10:00 એ એમ (AM)
16
ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજુ વિમાન મોકલ્યુ – 320 ભારતીય હજુ પણ સંપર્ક વિહોણા
નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે એક હજાર 924 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 579 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 101 ઘાયલ લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 933 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 517 વિદેશી...