ઓગસ્ટ 28, 2026 7:47 પી એમ(PM)

views 13

ગાંધીનગરમાં યોજાયેલી સબ-જુનિયર બોય્ઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધામાં આજે વલસાડ, રાજકોટ અને સુરતની ટીમનો વિજય.

ગાંધીનગરમાં યોજાયેલી સબ-જુનિયર બોય્ઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધામાં આજે વલસાડે દેવભૂમિદ્વારકાને, રાજકોટે મોરબીને અને સુરતની ટીમે બોટાદની ટીમને પરાજય આપ્યો. ગુજરાત રાજ્ય ફૂટબૉલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 21 જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે. હવે આવતીકાલે ગૃપ ઈ, એફ અને જીની પહેલી મેચ દેવભૂમિદ્વારક...

ઓગસ્ટ 28, 2026 3:25 પી એમ(PM)

views 21

દેશમાં આજે ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી…

સમગ્ર દેશમાં આજે ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં રક્ષાબંધન નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આ અવસરે સોમનાથ મહાદેવ દાદાને રાખડીનો શણગાર કરાયો. ગુલાબ, સેવન્તી સહિતના વિવિધ પુષ્પ તેમજ કેસરી પિતામ્બરથી શ...

ઓગસ્ટ 28, 2026 3:11 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં વિવિધ મહાનુભાવોએ પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરી.

રાજ્યભરમાં વિવિધ મહાનુભાવોએ પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરી. ગાંધીનગરમાં લોકભવન ખાતે SOS સંસ્થાના કચ્છ-ભુજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાખડી બાંધી તેમને પોતાના હાથેથી તૈયાર કરેલું ચિત્ર ભેટમાં આપ્યું. રાજ્યપાલશ્રીએ પણ બાળાઓ સાથે સંવાદ કરી તેમનાં શિક્ષણ, અભ્યાસ અને ભવિષ્યના ધ્યેય અંગે માહ...

ઓગસ્ટ 28, 2026 3:10 પી એમ(PM)

views 8

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે નેપાળમાં સર્જાયેલી ભયાનક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે નેપાળમાં સર્જાયેલી ભયાનક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે નેપાળની સરકાર સાથે સતત સંપર્કમાં છે.

ઓગસ્ટ 28, 2026 2:48 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી મોદી આ રવિવારે સવારે 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137-મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચૅનલ્સ, આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને મૉબાઈલ ઍપ પર કરાશે. સાથે જ આક...

ઓગસ્ટ 28, 2026 2:25 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ તાશ્કંદ શહેરની બે દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે જેથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બના...

ઓગસ્ટ 28, 2026 2:20 પી એમ(PM)

views 28

નેપાળ-તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો – 1 હજાર 468 લોકો ગુમ

નેપાળ-તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો છે, જ્યારે સરહદની બંને બાજુ 1,468 લોકો ગુમ છે. નેપાળમાં 910 લોકો જ્યારે તિબેટના 558 લોકો ગુમ છે. નેપાળી સુરક્ષા કર્મચારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 800 થી વધુ લોકોને ઉગાર્યા છે. આ આપત્તિને કારણે ભારત દ્વારા મોટાપાયે બચાવ કાર્ય શરૂ થયું છે, વિદ...

ઓગસ્ટ 28, 2026 2:14 પી એમ(PM)

views 23

નેપાળમાં આવેલા ભયંકર પૂર બાદ આજે જળસ્તર ઘટતાં બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ટળ્યો.

નેપાળમાં આવેલા ભયંકર પૂરને પગલે બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ઓછો થયો છે. બુધવારે રાત્રે ગંડક નદીના પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ ગઈકાલથી પાણીની જાવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વાલ્મીકીનગર બેરેજ ખાતે ગંડકનું વિસર્જન આજે સવારે 6 વાગ્યે 99,800 ક્યુસેક નોંધાયું હતું. નાયબ મુખ્યમંત્રી અને જળ સંસાધન મંત્રી વ...

ઓગસ્ટ 28, 2026 2:13 પી એમ(PM)

views 23

નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી

મહારાષ્ટ્રના નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી કાંદા એક્સ્પ્રેસ ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે પૂરતી ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતાને સુનિશ્ચિત કરવા બફર સ્ટોક જાહેર કર્યો છે. ડુંગળીનો આ જથ્થો માર્ગ પરિવહન દ્વારા ચેન્નાઈ, કોલકાતા, એર્નાકુલમ, ગુ...

ઓગસ્ટ 28, 2026 2:09 પી એમ(PM)

views 25

કેનેડાના વિરોધ વચ્ચે ટ્રમ્પે લેક ઓન્ટારિયોનું નામ બદલીને લેક અમેરિકા કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને કેનેડા વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેક ઓન્ટારિયોનું નામ બદલીને લેક અમેરિકા રાખવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. આ આદેશ સત્તાવાર નકશા અને સિસ્ટમને અપડેટ કરવા માટે 30 દિવસનો સમય આપે છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે આ તળાવ અમેરિકા માટે એક મહત્વપૂર્ણ...