ઓગસ્ટ 28, 2026 3:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે નેપાળમાં સર્જાયેલી ભયાનક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે નેપાળમાં સર્જાયેલી ભયાનક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે નેપાળની સરકાર સાથે સતત સંપર્કમાં છે.