ઓગસ્ટ 29, 2026 9:59 એ એમ (AM)

printer

નેપાળમાં વિનાશક પૂરમાં રાજ્યના ગુમ થયેલા લોકોને શોધવા રાજ્ય સરકારની  યુધ્ધના ધોરણે કામગીરી

નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર બાદ અત્યાર સુધી રાજ્યના 24 લોકો ગુમ થયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુમ થયેલા લોકોને શોધવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

સરકાર ગુમ થયેલા લોકોના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ દહેગામના એક જ પરિવારના સભ્યો ગુમ થયાના અહેવાલ છે. ગુમ થયેલા પરિવારના સગા કૌશિક અમીને આ મુજબ
પ્રતિક્રિયા આપી.