સપ્ટેમ્બર 1, 2026 12:10 પી એમ(PM)
10
ભાવનગર નકલી દારુકાંડમાં S.M.Cએ મુખ્ય સપ્લાયર એવા ઉમેદસિંહની આગ્રાથી ધરપકડ કરી
ભાવનગરમાં નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર ઉમેદસિંહની ઉત્તર પ્રદેશના આગ્રાથી ધરપકડ કરાઈ છે. SMC ની ટીમ દ્વારા તેને ભાવનગર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાવનગરમાં સપ્લાય કરવામાં આવેલો ઝેરી મિથેનોલ કેમિકલનો જથ્થો આગ્રાથી આ ઉમેદસિંહ દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. આરોપી ઉમેદસ...