ઓગસ્ટ 20, 2026 7:08 પી એમ(PM)

views 12

અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરાઇ

અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવી. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ વિગતો રજૂ કરવામાં આવી. શ્રી પાનશેરીયાએ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 187 રેસ્ટોરેન્ટ્સ ...

ઓગસ્ટ 20, 2026 7:04 પી એમ(PM)

views 17

FIBA U-18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઈરાન વચ્ચે મુકાબલો

અમદાવાદમાં ચાલી રહેલા FIBA U-18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઈરાન વચ્ચે મેચ રમાશે. વીર સાવરકર રમતગમત સંકૂલ ખાતે આ મુકાબલો હમણાં સાડા સાત વાગ્યે શરૂ થશે. અગાઉના મુકાબલામાં કઝાકિસ્તાનને હરાવી ભારત પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. દરમિયાન આજના પહેલા મુકબલામાં સિરીયા ...

ઓગસ્ટ 20, 2026 6:44 પી એમ(PM)

views 28

સુરેન્દ્રનગર: લીંબડીના જાંબુ ગામેથી ડિગ્રી વિના એલોપેથી સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 16,388 રૂપિયાની દવાઓ જપ્ત કરી કાયદેસરની...

ઓગસ્ટ 20, 2026 6:19 પી એમ(PM)

views 19

ભાવનગર: નકલી માદક દ્રવ્ય કેસમાં 13 આરોપીઓ ઝડપાયા, ફોટોમાં દેખાતી બોટલ નાશ કરવા અપીલ

ભાવનગરના વરતેજમાં મીથેનોલયુક્ત નકલી માદક દ્રવ્ય પીવાથી થયેલા મૃત્યુ મામલે ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 13 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા દેશભરમાં ટીમો રવાના કરી છે. મીથેનોલયુક્ત ઝેરી માદક દ્રવ્યે લીધા લોકોના ભોગ ગઈ 18/08/2026 ના રોજ વરતેજ પ...

ઓગસ્ટ 20, 2026 5:51 પી એમ(PM)

views 22

સુરત રેગિંગ કેસ : ફરજમાં બેદરકારી બદલ પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ

સુરતની સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરના રેગિંગની ઘટના મામલે રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી, ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1 ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રેગ...

ઓગસ્ટ 20, 2026 5:42 પી એમ(PM)

views 21

રક્ષાબંધન પર્વે મુસાફરોની સુવિધા માટે GSRTC દોડાવશે 6500 એક્સ્ટ્રા બસ, તડામાર તૈયારીઓ શરૂ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના દિવસોમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા અને બહેનો સરળતાથી પોતાના ભાઈના ઘરે પહોંચી શકે તે હેતુથી નિગમ દ્વારા રાજ્યભરમાં 6500 જેટલી એક્સ્ટ્...

ઓગસ્ટ 20, 2026 5:36 પી એમ(PM)

views 36

ગુજરાતમાં મેલેરિયામાં 45%, ડેન્ગ્યુમાં 39% અને ચિકનગુનિયામાં 48%નો ઘટાડો નોંધાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જનસ્વાસ્થ્ય ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ચાલી રહેલા વ્યાપક સર્વેલન્સ, સઘન નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થાના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના પ્રમાણમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મ...

ઓગસ્ટ 20, 2026 5:32 પી એમ(PM)

views 46

આદિજાતિ ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજનાની અરજીઓ શરૂ, મળશે 50% સહાય

દાહોદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી દ્વારા વર્ષ 2026-27 માટે મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ "વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ" ની ખરીદી પર ખેડૂતોને 50% સબસીડીનો લાભ આપવામાં આવશે. આઈ-...

ઓગસ્ટ 20, 2026 5:29 પી એમ(PM)

views 15

જામનગરમાં આર્મી-પોલીસ ભરતી માટે 30 દિવસીય નિઃશુલ્ક તાલીમ: 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આર્મી, એરફોર્સ, નેવી અને પેરા મિલિટ્રી ફોર્સમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં જોડાવા માટેની અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ 17 ઓગસ્ટ 2026 હતી, જેને લંબાવીને હવે 29 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે. રહેવા-...

ઓગસ્ટ 20, 2026 5:55 પી એમ(PM)

views 9

ફૂડ સેક્ટર દેશના અર્થતંત્રમાં 5.69 લાખ કરોડનું યોગદાન આપે છે – હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 5 મી ફૂડ ડિલીવરી સમિટ-2026 નો પ્રારંભ કરાવ્યો હતો. આ એક દિવસીય સમિટમાં દેશના 30 થી વધુ શહેરોમાંથી 1500 થી વધુ બ્રાન્ડ સાથે સંકળાયેલા 5000 થી વધારે વ્યાવસાયિકોએ વિવિધ સત્રો અને કાર્યશાળાઓમાં ભાગ લીધો છે. ફૂડ...