ઓગસ્ટ 21, 2026 8:51 એ એમ (AM)
28
બોડેલી ખાતે સ્વસ્થ નારી, સશક્ત સમાજના સંદેશ સાથે અનોખી સાડી દોડમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે “દોડ છોટાઉદેપુર 2.0” અંતર્ગત અનોખી સાડી દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી, સશક્ત સમાજ”ના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. સાડી દોડના માધ્યમથી મહિલા સ્વાસ્થ્ય, ફિટનેસ અને મહિલા ...