સપ્ટેમ્બર 2, 2026 6:44 પી એમ(PM)
10
સુરતના સચિન વિસ્તારમાં 2 દુકાનોમાં ભીષણ આગ: ઓઇલના ડ્રમ ફાટતા ધડાકા સાથે 4 વાહનો બળીને ખાખ
સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી નજીક આજે સવારે 2 દુકાનોમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ દરમિયાન ઓઇલના 2 ડ્રમમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઓઇલના ડ્રમમા...