ઓક્ટોબર 11, 2026 3:14 પી એમ(PM)

printer

ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ભયમુક્ત થઈને ગરબા રમી શકે તે માટે પોલીસ સતર્ક થઈ

ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ભયમુક્ત થઈને ગરબા રમી શકે તે માટે પોલીસ સતર્ક થઈ છે. ઉપરાંત અવાવરુ જગ્યાઓ અને ઓછા અજવાળાવાળા 22 ડાર્ક પૉઈન્ટ્સ પર ઘોડેસવાર ટુકડી તહેનાત રહેશે. જ્યારે પોલીસની શી ટીમ પણ અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે.