ઓક્ટોબર 11, 2026 3:35 પી એમ(PM)

printer

ગુજરાતમાં ગાંધીનગર મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાતિપૂર્ણ માહોલમા મતદાન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, થરા અને ઓખા નગરપાલિકા સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની યાદી મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વૉર્ડમાં અત્યાર સુધીમાં સરેરાશ 18.24 ટકા મતદાન નોંધાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.