સપ્ટેમ્બર 3, 2026 9:19 એ એમ (AM)

views 55

મહિલા T-20 એશિયા કપમા આજે ભારત અને હોંગકોંગ વચ્ચે મુકાબલો, જ્યારે અમદાવાદમાં પ્રથમ વખત હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ યોજાશે

મહિલા ક્રિકેટમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે T-20 એશિયા કપના ગ્રુપ Aના બીજા મેચમાં ભારત હોંગકોંગ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય મહિલા ટીમે રવિવારે દુબઈમાં થાઈલેન્ડ પર 94 રનથી શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. દરમિયાન ગઈકાલે, દુબઈમાં ગ્રુપ Bમેચમ...

સપ્ટેમ્બર 3, 2026 8:40 એ એમ (AM)

views 19

દ્વારકા સહિતના રાજ્યના પ્રસિધ્ધ યાત્રાધામોમાં જન્માષ્ટમીની તૈયારીઓ… લોકમેળાઓમાં માનવ મહેરામણ ઉમટ્યુ

રાજયભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વને લઈને વિશેષ તૈયારીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ છે. દ્વારકાધીશ જગત મંદિર અને બેટ દ્વારકા ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 હજાર  જેટલા પોલીસકર્મીઓ સાથે અત્યાધુનિક ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવશે. આ વખતે પણ કીર્તિ સ્તંભથી બેરિ...

સપ્ટેમ્બર 3, 2026 8:38 એ એમ (AM)

views 20

રાજ્યના એક જ બંદરે 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો નવો વિક્રમ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં વધારો થયો છે.. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્યના બંદરો પર કાર્ગો હેન્ડલિંગના વધેલા આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતનું મેન...

સપ્ટેમ્બર 3, 2026 8:31 એ એમ (AM)

views 28

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં લોકમેળાનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી પોરબંદર, ભાવનગર અને સુરત જિલ્લાની ચાર દિવસીય  મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ આજે સાંજે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે કૃષ્ણ સખા સુદામા સંસ્કૃતિક લોકમેળો-૨૦૨૬નું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ભાવનગરના જવાહર મેદાન ખાતે...

સપ્ટેમ્બર 2, 2026 7:38 પી એમ(PM)

views 17

ગુજરાત FDCA ની મેગા ડ્રાઇવ : 50 દવા કંપનીઓના લાયસન્સ રદ કર્યા

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઇવના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગંભીર ખામીઓ અને ગેરકાયદેસર કામગીરી બદલ 50 દવા કંપનીઓના વેચાણ લાઇસન્સ રદ કરી દેવાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નકલી દવાઓ અને ભેળસેળિયા ખાદ્યપદાર્થો...

સપ્ટેમ્બર 2, 2026 7:36 પી એમ(PM)

views 14

સાયબર સિન્ડિકેટને ‘બલ્ક મોડ’ બેંક એકાઉન્ટ ભાડે આપતા મહેસાણાના 2 શખ્સો ઝડપાયા

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) દ્વારા સાયબર ક્રાઈમ સામે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આંતરરાજ્ય સાયબર ક્રાઈમ સિન્ડિકેટને 'બલ્ક મોડ' સુવિધાથી સજ્જ કોર્પોરેટ બેંક ખાતાઓ પૂરા પાડતા હતા. પોલીસ તપાસમાં આ ...

સપ્ટેમ્બર 2, 2026 7:34 પી એમ(PM)

views 16

હવામાન વિભાગ: ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદ રહેશે, હજુ 15 ટકા વરસાદની ઘટ

ગુજરાત રાજ્યમાં હાલમાં એકસાથે વિવિધ હવામાન સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ માત્ર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ કરતાં હજુ પણ 15 ટકા વરસાદ ઓછો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ...

સપ્ટેમ્બર 2, 2026 7:33 પી એમ(PM)

views 11

સુરતમાં ‘રીલ ટાસ્ક’ ના નામે 26.12 લાખની સાયબર છેતરપિંડી :20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ

સુરત સિટી પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા ટેલિગ્રામ પર 'રીલ ટાસ્ક' આપીને 26.12 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવાના કેસમાં સિલવાસાથી એક 20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીએ માત્ર 3 ટકા કમિશનની લાલચમાં સાયબર ગઠિયાઓને પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપ્યું હતું, જેની તપાસમાં કરોડો...

સપ્ટેમ્બર 2, 2026 7:31 પી એમ(PM)

views 11

ટ્રોલી બેગમાંથી ગાંજા પકડાયો : અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરાનું દંપતી 1928 ગ્રામ ગાંજા સાથે ઝડપાયું

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની સતર્કતાના કારણે ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા વડોદરાના એક દંપતીને 1928 ગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યું છે. દંપતીએ આ ગાંજો પોતાની ટ્રોલી બેગમાં ગુપ્ત ખાના બનાવીને છુપાવ્...

સપ્ટેમ્બર 2, 2026 6:55 પી એમ(PM)

views 16

કેબિનેટ બેઠક : પાણી-ઘાસચારાની સમીક્ષા કરાઈ, 28 ટકા GSTમાં વૃદ્ધિ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પીવાનું પાણી અને ઘાસચારો પૂરો પાડવા તેમજ રાજ્યની આર્થિક પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ બેઠક...