ઓગસ્ટ 2, 2026 3:32 પી એમ(PM)

views 10

કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો.

કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશમાં શ્રી વાઘાણીએ કહ્યું, આ સુધારાથી પેપર ગેરરીતિ, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, આકરા દંડ, ઝડપી ન્યાયિક...

ઓગસ્ટ 2, 2026 2:41 પી એમ(PM)

views 11

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં ‘સન્ડે ઓન સાયકલ’ ના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યાં

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં 'સન્ડે ઓન સાયકલ' ના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યાં હતા. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ, સાયકલ સવારો, પરિવારો અને યુવા NCC કેડેટ્સે 'નશા મુક્ત ભારત' અભિયાનના સમર્થનમાં હાજરી આપી હતી. સોશ...

ઓગસ્ટ 2, 2026 2:26 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત જશે. તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ ગંજમ જિલ્લાના કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને તપ્તપાણીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. પહેલા દિવસે, રાષ્ટ્રપતિ કટક ખાતે જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. મંગળવા...

ઓગસ્ટ 2, 2026 2:17 પી એમ(PM)

views 26

ઉપ-રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સ્કોટલેન્ડમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 80 કિગ્રા શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા.

ઉપ-રાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 80 કિગ્રા શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે, આ સિદ્ધિ ઘણા યુવાનોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર બેર...

ઓગસ્ટ 2, 2026 1:57 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’ અભિયાનનો વર્ચ્યુઅલી આરંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેમ જેમ ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા' ના લોન્ચિંગ પ્રસંગે બોલતા, શ્રી મ...

ઓગસ્ટ 2, 2026 1:48 પી એમ(PM)

views 21

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે, તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે.

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક ...

ઓગસ્ટ 2, 2026 1:43 પી એમ(PM)

views 27

મધ્યપૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેહરાન અને મધ્ય પૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઈરાન પર આયોજિત લશ્કરી હુમલો સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, અ...

ઓગસ્ટ 2, 2026 1:41 પી એમ(PM)

views 26

બેડમિન્ટનમાં, ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો.

બેડમિન્ટનમાં, ભારતના તન્વી શર્માએ આજે વિયેતનામના છઠ્ઠા ક્રમાંકિત ન્ગ્યુએન થુય લિન્હને 21-16, 21-16થી હરાવીને તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 17 વર્ષની તન્વી તાઇવાનની તાઈ ત્ઝુ યિંગને પાછળ છોડીને સૌથી નાની ઉંમરની તૈપેઈ ઓપન ચેમ્પિયન બન્યા. તેઓ 2008માં સાઇના નેહવાલ પછી આ ખિતાબ જીતનાર પ્રથમ ...

ઓગસ્ટ 2, 2026 11:38 એ એમ (AM)

views 60

કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે 16 મેડલ જીતી ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો જીત્યા છે.ભારતે સૌથી વધુ 10 ચંદ્રક બોક્સિંગમાં જીત્યા છે. પુરુષો પેરા શોટ પુટ અને ટ્રિપલ જમ્પમાં બે-બે જ્યારે જુડો અને એ...

ઓગસ્ટ 2, 2026 11:36 એ એમ (AM)

views 20

ગુજરાત સહિતના આજે કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસ...