ઓગસ્ટ 2, 2026 11:35 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1 લાખ 9 હજાર 19 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1 લાખ 9 હજાર 19 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે.આ રકમ નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંતની છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધારવા માટે વધારાનું ભંડોળ આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર...

ઓગસ્ટ 2, 2026 11:31 એ એમ (AM)

views 14

જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી

અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓની સલામતી અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કર...

ઓગસ્ટ 2, 2026 11:28 એ એમ (AM)

views 193

વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અઁતર્ગત ધોરણ-5ના વિદ્યાર્થીઓનું સરવે કરાશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના વિઝનને સાકાર કરવા માટે 'નિપુણ ભારત મિશન'નો અમલ થઇ રહ્યો છે. જે અંતર્ગત નિપુણ ગુજરાત અભિયાન હેઠળ હવે રાજ્યવ્યાપી બેન્ચમાર્ક સર્વે યોજવામાં આવશે. GCERT દ્વારા જિલ્લા અને તાલુકા શિક્ષણ તંત્રને જારી કરાયેલા પરિપત્ર અનુસાર ચોથી ઓગસ્ટે ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે ભાષા એટલે કે વા...

ઓગસ્ટ 2, 2026 11:09 એ એમ (AM)

views 36

રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર

રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) ના કેન્દ્રીય હિસ્સામાંથી કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત ગુજરાત રાજ્યને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.ચાલુ દક્ષિણ-પશ્ચિમ મનસૂન 2026 દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આ...

ઓગસ્ટ 2, 2026 11:09 એ એમ (AM)

views 15

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વિજકરંટને કારણે ત્રણ શ્રમિકોના મોત

રાજ્યમાં ચાર સક્રિય હવામાન સિસ્ટમના કારણે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.દરિયાઈ સ્થિતિ તોફાની બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો...

ઓગસ્ટ 2, 2026 10:36 એ એમ (AM)

views 22

મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ શહેરના પ્રવાસે જશે. મુખ્યમંત્રી મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સૌપ્રથમ અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત...

ઓગસ્ટ 2, 2026 10:27 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા’ પહેલનો પ્રારંભ કરાવશે

દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા' પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10 હજારથી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ...

ઓગસ્ટ 2, 2026 10:07 એ એમ (AM)

views 29

કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ NEET-PG ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET-PG) 2026 ની તૈયારીઓની સમીક્ષા કરી છે. ગઈકાલે મળેલી બેઠક દરમિયાન, આ મહિનાની 30મી તારીખે યોજાનારી પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્ત...

ઓગસ્ટ 1, 2026 8:09 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક 1892 માં સ્વામી વિવેકાનંદની મૈસુરની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે તેઓ મૈસુરના દિવાન સર કે. શેષાદ્રી ઐયરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે ...

ઓગસ્ટ 1, 2026 8:04 પી એમ(PM)

views 31

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણા...