મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ શહેરના પ્રવાસે જશે. મુખ્યમંત્રી મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સૌપ્રથમ અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 10:36 એ એમ (AM)
મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે