અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓની સલામતી અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમજ પરીક્ષાની નવી તારીખ પણ હવે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 11:31 એ એમ (AM)
જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી