ઓગસ્ટ 3, 2026 10:32 એ એમ (AM)
13
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે જ યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથ...