ઓગસ્ટ 2, 2026 3:32 પી એમ(PM)

printer

કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો.

કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશમાં શ્રી વાઘાણીએ કહ્યું, આ સુધારાથી પેપર ગેરરીતિ, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, આકરા દંડ, ઝડપી ન્યાયિક પ્રક્રિયા અને ટેક્નોલૉજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.