ઓગસ્ટ 3, 2026 7:10 પી એમ(PM)
14
મગર દેખાય તો ગભરાશો નહીં: ડાયલ કરો 1926, વન વિભાગની અપીલ
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓના જળાશયો અને ભરાયેલા પાણીમાં મગર દેખાવાની ઘટનાઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે અને નાગરિકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવા તેમજ મગર દેખાય તો તંત્રને તાત્કાલિક જાણ કરવા માટ...