ઓગસ્ટ 4, 2026 12:22 પી એમ(PM)
23
વરસાદને કારણે છલકાઇ ગયેલા રાજ્યના 34 ડેમ હાઇએલર્ટ પર – નર્મદા ડેમમાં 78 ટકા જળસંગ્રહ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો. નાણાપોંઢા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં સવા એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો.રાજ્યમાં હાલ 34 બંધ હાઇ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78 ટકા જળસંગ્રહ થયો. વરસાદ દર...