ઓગસ્ટ 4, 2026 2:01 પી એમ(PM)
22
મહિલાઓ વિરૂધ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડ.
તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઇ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઇ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉધયનિધિ...