ઓગસ્ટ 5, 2026 3:14 પી એમ(PM)

views 11

સાપુતારામાં વરસાદના વિરામ વચ્ચે છવાયું ગાઢ ધુમ્મસ, પ્રવાસીઓ ઉમટ્યા

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદના વિરામ બાદ વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે. પર્વતો પર છવાયેલી હરિયાળી વચ્ચે ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે હિલ સ્ટેશનનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. આગામી મોનસૂન ફેસ્ટિવલ પૂર્વે જ અહીં સર્જાયેલા ખુશનુમા માહોલનો આનંદ માણવા માટે રાજ્યભરમાંથી મોટી ...

ઓગસ્ટ 5, 2026 3:00 પી એમ(PM)

views 34

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયો અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ...

ઓગસ્ટ 5, 2026 2:57 પી એમ(PM)

views 15

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી હતી. હોબાળાના પગેલ સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સ્પીકર ઓમ ...

ઓગસ્ટ 5, 2026 2:48 પી એમ(PM)

views 16

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમતનું અમદાવાદમાં સફળ આયોજન થાય તે માટેની તૈયારીઓ સાથે ટીમ આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે, રાજ્ય મંત્ર...

ઓગસ્ટ 5, 2026 2:35 પી એમ(PM)

views 28

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી.

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 97 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો 29 ટકા જેચ...

ઓગસ્ટ 5, 2026 2:28 પી એમ(PM)

views 16

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને સાત વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું.

કલમ 370 રદ થવાને આજે સાત વર્ષ પૂરા થયા. 2019 માં આજના દિવસે, સંસદ દ્વારા કલમ 370 ની જોગવાઈઓ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. અગાઉ, જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370 માં ઉલ્લેખિત જોગવાઈઓ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું. તે એક ક...

ઓગસ્ટ 5, 2026 2:13 પી એમ(PM)

views 23

કર્ણાટકમા કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં ત્રણ કામદારોના મોત.

ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચુર-બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતાં ત્રણ કામદારોના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. લીકેજના સંપર્કમાં આવેલા બે કામદારોને રાયચુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યાદગીર જિલ્લાના ડેપ્યુટી કમિશનર રાહુલ ત...

ઓગસ્ટ 5, 2026 2:11 પી એમ(PM)

views 24

પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતીમાં વિદેશી પત્રકારોના રિપોર્ટીંગ પર પ્રતિબંધ લદાયો.

પાકિસ્તાને નવા નિયમો રજૂ કરીને વિદેશી મીડિયા પર પોતાનો નિયંત્રણ વધુ કડક બનાવ્યો છે જેમાં દેશના મોટાભાગના ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા વિદેશી પત્રકારો માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજીયાત કરી છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK) માં વિરોધ પ્રદર્શનો અને કાર્યવાહીના તેના સંચાલન અંગે આંતરરાષ્ટ્...

ઓગસ્ટ 5, 2026 2:10 પી એમ(PM)

views 18

ભારતની ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલિશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ.

દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલિશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઇશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15, 7-21થી હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વિ યુઆનને 21-16, 21-...

ઓગસ્ટ 5, 2026 10:34 એ એમ (AM)

views 26

મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026 ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે

મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026 ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે. સત્તાવાર સમયપત્રક મુજબ પ્રથમ તબક્કા માટે નોંધણી આજથી 12 ઓગસ્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી હશે. જોકે, ફી ચુકવણી 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે.નોંધણી શરૂ થતાં પહેલાં સંસ્થાઓએ ગઈકાલે કામચલાઉ બેઠક મેટ્રિક્સ ...