ઓગસ્ટ 6, 2026 9:11 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટફ્લિક્સના સહ-સીઈઓ સાથે ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતમાં વાર્તા કહેવાની સમૃદ્ધ પરંપરા છે અને સર્જનાત્મક પ્રતિભા માટે વિશાળ સંભાવના છે. ભારતને વૈશ્વિક સામગ્રી નિર્માણ કેન્દ્ર બનાવવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં નેટફ્લિક્સના સ...

ઓગસ્ટ 6, 2026 9:02 એ એમ (AM)

views 43

ભારતે શ્રીલંકાને લાંબા સમયથી પડતર ભારતીય માછીમારોને મુક્ત કરવા મુદ્દે માનવતાવાદી અભિગમ અપનાવવા વિનંતી કરી

ભારતે શ્રીલંકાને અટકાયતમાં રાખેલા ભારતીય માછીમારો અને તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવા વિનંતી કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કોલંબોની તેમની મુલાકાત દરમિયાન શ્રીલંકાના ટોચના નેતૃત્વ સાથેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને માનવતાવાદી દ્રષ્ટિકો...

ઓગસ્ટ 5, 2026 8:07 પી એમ(PM)

views 17

સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, 2026 પસાર કર્યું.

સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, 2026 પસાર કરી દીધું છે, રાજ્યસભાએ ચર્ચા પછી આ વિધેયક લોકસભામાં પરત મોકલ્યો છે. લોકસભાએ સોમવારે તેને પસાર કર્યું હતું. આ વિધેયક સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ, 1956 માં સુધારો કરે છે, જેના દ્વારા મુખ્ય ન્યાયાધીશ સિવાય સર્વોચ્ચ અદાલતન...

ઓગસ્ટ 5, 2026 8:02 પી એમ(PM)

views 10

લોકસભામાં બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક, 2026 પસાર.

બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક, 2026 પસાર થયા પછી લોકસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યે પહેલી વાર મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલ રજૂ કર્યું, જે બેંકર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદો પ્રદાન કરવા...

ઓગસ્ટ 5, 2026 7:51 પી એમ(PM)

views 10

ચાંદીપુરા વાયરસ સામે લડવા કેન્દ્ર દ્વારા ટાસ્ક ફોર્સ તહેનાત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા પ્રકોપને પહોંચી વળવા કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં આ રોગચાળાને નાથવા અને વાયરસના પ્રસારને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ 'રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ' તહેનાત કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ સ્તરીય ટીમ વાયરસનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી રાજ...

ઓગસ્ટ 5, 2026 7:48 પી એમ(PM)

views 12

ગુજરાત યુનિવર્સિટીને મળ્યો UGC નો ‘કેટેગરી-2 ગ્રેડેડ ઓટોનોમી’નો દરજ્જો

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ‘કેટેગરી-2 ગ્રેડેડ ઓટોનોમી’નો મહત્વપૂર્ણ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ માન્યતા પ્રાપ્ત કરનારી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર ગુજરાતની પહેલી અને એકમાત્ર રાજ્ય યુનિવર્સિટી બની છે. આ સ્વાયત્તતા મળવાથી હવે યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ, શૈક્ષણિક વિ...

ઓગસ્ટ 5, 2026 7:43 પી એમ(PM)

views 26

રાજ્યમાં ભારે વરસાદથી રાહત, હવે હળવાથી મધ્યમ વરસાદની અગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ ગુજરાતમાં હાલ કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળી છે, જ્યારે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્...

ઓગસ્ટ 5, 2026 3:33 પી એમ(PM)

views 13

સુરેન્દ્રનગરમાં કોન્સ્ટેબલના ઘરમાંથી શેરબજારના જુગારનો પર્દાફાશ, 5 ઝડપાયા

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં કાયદાના રક્ષક એવા એક પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ ચાલતા ગેરકાયદેસર શેરબજારના જુગારના મોટા કારસ્તાનનો આર.આર. સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ઓચિંતા દરોડા પાડીને 10 લેપટોપ અને 29 મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 5 આરોપીઓની અટકાયત કરી છે. પ...

ઓગસ્ટ 5, 2026 3:25 પી એમ(PM)

views 25

વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં ગતિ: CM ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ફ્લેગ અપાયો

વર્ષ 2030 માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. તાજેતરમાં કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ફ્લેગ વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યો છે. 'ટીમ ગુજરાત' સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં હર્ષ સંઘવી...

ઓગસ્ટ 5, 2026 3:19 પી એમ(PM)

views 15

‘2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ’ : હર્ષ સંઘવી

વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં રમતગમત અને યુવા વિકાસ ક્ષેત્રે સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે દેશ હરણફાળ ભરી રહ્યો છે અને આગામી 2030 ના ...