ઓગસ્ટ 6, 2026 1:40 પી એમ(PM)

views 33

ઇરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રધૂની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર.

ઈરાને કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ અઠવાડિયે એક કરારની જાહેરાત થઈ શકે છે. જો આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો, તે સંભવિત રીતે વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ ઓછુ...

ઓગસ્ટ 6, 2026 1:29 પી એમ(PM)

views 30

પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ.

ભારતીય શેર બજારમા સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મિડસ્મોલ પ્રાઇવેટ બેંકો, એનર્જી અને કેપિટલ ગુડ્સના શેરમાં તેજી જોવા મળી હતી. તેનાથી વિપરી...

ઓગસ્ટ 6, 2026 1:25 પી એમ(PM)

views 18

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશિષ યાદવ અને ટી. ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા.

અમેરિકામાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશિષ યાદવ અને ટી. ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. ડિસ્કસ ફેંકનાર અમાનત કંબોજ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. આશિષે પુરુષોના ગ્રુપ-Aમાં શાનદાર પ્રદર્શન કર્યું, 69.87 મીટરના થ્રો સાથે યાદીમાં ટોચનું સ્થાન ...

ઓગસ્ટ 6, 2026 10:31 એ એમ (AM)

views 39

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ચાલી રહેલી પહેલોની સમીક્ષા કરવા માટે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, તેઓએ મુખ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણને ઝડપી બનાવવા તેમજ શિક્ષણની ગુ...

ઓગસ્ટ 6, 2026 10:00 એ એમ (AM)

views 41

આફ્રિકાના ટોચના રોકાણકારોમાં ભારત બન્યું ‘ગ્લોબલ લીડર’, 93 અબજ ડોલરના વેપાર સાથે રચ્યો ઇતિહાસ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત આફ્રિકા સાથે સમાવિષ્ટ, માંગ-આધારિત વિકાસ સહયોગ માટે પ્રતિબદ્ધ છે, નવી દિલ્હીમાં આફ્રિકા દિવસ નિમિત્તે બોલતા, શ્રી જયશંકરે કહ્યું કે, ભારતને આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંના એક હોવાનો ગર્વ છે, અને બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ગય...

ઓગસ્ટ 6, 2026 9:38 એ એમ (AM)

views 26

અમદાવાદમા 13મીથી બાસ્કેટબોલની FIBA અંડર-18 એશિયા કપ યોજાશે – 23મીએ ફાઈનલ રમાશે

અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U-18 એશિયા કપ યોજાશે. આ આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા FIBA એશિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. સ્પર્ધાનુ ઉદ્ઘાટન 12 ઓગસ્ટે વિર સાવરકર સ્ટેડિયમ ખાતે થશે. આ સ્પર્ધામા એશિયા અને ઓશાનિયાની 16 અંડર 18 પુરૂષ ટીમો ભાગ લેશે. તમામ ટીમોને ચાર ગ્રુ...

ઓગસ્ટ 6, 2026 9:32 એ એમ (AM)

views 23

સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ

15મી ઓગસ્ટ નજીક આવતા સુરતમાં બનેલા તિરંગાની માંગ વધી છે. બીજા રાજ્યો કરતા સુરતના કપડાની ગુણવતા વધુ સારી હોવાથી માંગ વધતા મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. આ વર્ષે પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ તિરંગાની માંગ છે. તિરંગા બનાવવાનુ કામ આર્થિક ઉપાજનનુ માધ્યમ બની રહ્યુ છે તેમ મહિલાઓએ જણાવ્યુ હતું. 15મી ઓગસ્ટના ...

ઓગસ્ટ 6, 2026 9:26 એ એમ (AM)

views 25

ગુજરાતમા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બજારમા વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામા આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન અધિકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવતા આ કાર્યવાહી કરવામા આવી છે. જે કોઈપણ વ્યક્...

ઓગસ્ટ 6, 2026 9:20 એ એમ (AM)

views 26

છત્રાલ GIDCમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને એક કરોડ 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગર રેન્જ પોલીસે છત્રાલ GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી છે. મળેલી બાતમીના આધારે એક ઓઈલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા કરીને એક કરોડ 67 લાખનો શંકાસ્પદ ઘી, પામ ઓઈલ અને કેમિકલ ઝડપવામાં આવ્યું છે. 30 હજાર લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને પહોંચાડાતું હોવાનું આ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કંપન...

ઓગસ્ટ 6, 2026 9:12 એ એમ (AM)

views 11

DRIએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી

DRIએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી છે. જપ્ત કરાયેલા ખજૂરની કિંમત ત્રણ કરોડ રૂપિયા જેટલી છે. કંડલા બંદર પર સૂકી ખજૂરના જપ્ત કરાયેલા 13 કન્ટેનર UAEથી આયાત કરાયેલા હોવાનો ખોટો અહેવાલ આપવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનથી આવ્યા હતા. ભારતે પાકિસ્તાનથી આ...