ઓગસ્ટ 6, 2026 9:32 એ એમ (AM)

printer

સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ

15મી ઓગસ્ટ નજીક આવતા સુરતમાં બનેલા તિરંગાની માંગ વધી છે. બીજા રાજ્યો કરતા સુરતના કપડાની ગુણવતા વધુ સારી હોવાથી માંગ વધતા મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. આ વર્ષે પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ તિરંગાની માંગ છે. તિરંગા બનાવવાનુ કામ આર્થિક ઉપાજનનુ માધ્યમ બની રહ્યુ છે તેમ મહિલાઓએ જણાવ્યુ હતું. 15મી ઓગસ્ટના લીધે અમારું જે આ વરસાદના અત્યારે ઘણો બધું બધાને નુકશાન થયું છે કામ કરીને અમારું નુકશાન થોડું ઓછું કરીએ છીએ. મારા જેવી ઘણી મહિલાઓ અહિયાં કામ કરી રહી છે જેને અહીંયા આવીને મદદ મળી રહેલી છે.”

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.