ઓગસ્ટ 6, 2026 1:40 પી એમ(PM)

printer

ઇરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રધૂની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર.

ઈરાને કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ અઠવાડિયે એક કરારની જાહેરાત થઈ શકે છે. જો આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો, તે સંભવિત રીતે વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ ઓછું કરી શકે છે અને યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.