ઓગસ્ટ 9, 2026 11:44 એ એમ (AM)
29
વૃક્ષોનું જતન સૌની સામુહિક જવાબદારી ગણાવતા – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
સોનગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી સંઘવીએ કહ્યું કે, માત્ર વૃક્ષારોપણ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું આપણી સૌની સામુહિક જવાબદારી છે. સાદડવેલ ગામે યોજાયેલા આ વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ...