હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દિવસભર વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2026 11:23 એ એમ (AM)
ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ