ઓગસ્ટ 8, 2026 6:33 પી એમ(PM)

views 16

હિમાચલ પ્રદેશના ચંબામાં દર્દનાક અકસ્માત: બૈરાગઢથી ચંબા જતી બસ ખાડામાં ખાબકતા ૭ ના મરણ, ૧૧ ઇજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર અનુસાર, આ અકસ્માત સવારે ૭:૧૫ વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસ બૈરાગઢથી ચંબા જઈ રહી હતી. ચલુંજ વળાંક પાસે, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બસ રસ્તા પરથી પ...

ઓગસ્ટ 8, 2026 6:22 પી એમ(PM)

views 31

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખૂલ્યું, આશિષ યાદવે ભાલા ફેંકમાં મેળવ્યો રજત ચંદ્રક

અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતે પોતાનો પહેલો ચંદ્રક જીત્યો. આશિષ યાદવે પુરુષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. 19 વર્ષીય આશિષે પોતાના ત્રીજા પ્રયાસમાં 74.09 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા. તે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમ...

ઓગસ્ટ 8, 2026 5:32 પી એમ(PM)

views 18

રિક્ષામાં હવેથી 1.2 કિમીના મિનિમમ રૂ. 25નું ભાડું ચૂકવવું પડશે, આજથી રીક્ષા ભાડામાં વધારો

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. વર્ષ 2022 પછી પ્રથમ વખત લાગુ કરાયેલા આ નવા ભાડા માળખાથી એક તરફ લાખો રિક્ષાચાલકોને આર્થિક રાહત મળશે, તો બીજી તરફ દૈનિક મુસાફરો પર મોંઘવારીનો માર પડશે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરન...

ઓગસ્ટ 8, 2026 4:06 પી એમ(PM)

views 21

માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન 2026: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન

08 ઓગસ્ટ 2026, જામનગર, શબ્દ ગુજરાત : સિંચાઈ વિભાગમાં વર્ગ-2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ એશિયાની પ્રતિષ્ઠિત 'માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026' માં પ્રથમ સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં ચેમ્પિયન બની ગોલ્...

ઓગસ્ટ 8, 2026 3:56 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરતમાં 33 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત એક વિશેષ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરત શહેરને 33 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં માળખાગત સુવિધાઓ વધારવાના હેતુથી અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને નવા કામોનું ખા...

ઓગસ્ટ 8, 2026 11:34 એ એમ (AM)

views 35

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું યેલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 8, 2026 11:28 એ એમ (AM)

views 175

ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા 17થી 25 ઓગષ્ટ દરમિયાન યોજાશે

GCERT દ્વારા રાજ્યમાં ધોરણ ૩ થી 8 માટે પ્રથમ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.. આ કાર્યક્રમ મુજબ પ્રથમ ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન યોજાશે..પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે..રાજ્યભરમાં એકરૂપતા રહે તે માટે સમાન સમયપત્રક ...

ઓગસ્ટ 8, 2026 11:27 એ એમ (AM)

views 21

રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી

રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ તેના ઉત્પાદકો અને વેચાણ એકમો પર તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં ડેરી એનાલિસિસ પ્રોહિબિશન અભિયાન અંતર્ગત થયેલી બે દિવસની કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બે દિવસમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી છે.જેમાંથી કુલ 58 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તપાસ...

ઓગસ્ટ 8, 2026 11:21 એ એમ (AM)

views 22

દહેગામમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેકટરીઓ ઉપરના દરોડમાં નવ હજાર 300 ભેળસેળયુક્ત ધીનો જથ્થો જપ્ત

ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી ત્રણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમ સાથે સંયુક્ત દરોડા પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એસન્સ અને કલરનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું...

ઓગસ્ટ 8, 2026 11:17 એ એમ (AM)

views 31

50 હજાર જેટલા શિક્ષકો આજે ટેટ- એચની પરીક્ષા આપશે

રાજ્યના 5 જિલ્લામાં 50 હજારથી વધુ ઉમેદવાર માટે આજે ટાટ-એચ પરીક્ષા યોજાશે. સવારે સાડા દસથી બપોરે 1 વાગ્યા સુધી પેપર નંબર 1 ની પરીક્ષા યોજાશે. બપોરના સત્રમા 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પેપર નંબર 2 ની પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર, ગ્રામ્ય, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાના 279 પરીક્ષા કેન્દ્રોમા આ પરીક...