રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું યેલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 8, 2026 11:34 એ એમ (AM)
રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી