ઓગસ્ટ 18, 2026 2:05 પી એમ(PM)
26
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક ચાલી રહી છે.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક ચાલી રહી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠક સભ્ય દેશોના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવા, સર્વસંમતિને પ્રોત્સાહન ...