ઓગસ્ટ 18, 2026 10:08 એ એમ (AM)

printer

કતારમાં રહેતા ભારતીયો માટે UPI દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ

કતારમાં રહેતા ભારતીયો માટે UPI દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ કરાઇ છે

કતારથી ભારતમાં UPI સંચાલિત પોસ્ટ ટ્રાન્સફર પર આધારિત રેમિટન્સ સેવા શરૂ કરવામાં આવી છે.આ સેવા કતારમાં રહેતા ભારતીય સમુદાયના સભ્યોને કતાર
પોસ્ટ આઉટલેટ્સ દ્વારા ભારતમાં UPI-સક્ષમ બેંક ખાતાઓમાં સીધુ  ભંડોળ મોકલવાની મંજૂરી આપે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.