ઓગસ્ટ 18, 2026 5:36 પી એમ(PM)

views 7

નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે 12-મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે 12-મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન યોજાયું. “સ્થિતિ-સ્થાપકતા, નવીનતા, સહાકર અને સ્થિરતા માટે નિર્માણ”ની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા સંમેલનમાં શ્રી યાદવે કહ્યું, ભારતે વર્ષ 2005 અને 2022 વચ્ચે પ્રદૂષણ ઉત્સર...

ઓગસ્ટ 18, 2026 5:27 પી એમ(PM)

views 11

જનપ્રતિનિધિ જનતા સાથે જોડાયેલો રહે તો જ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ શક્ય : મનસુખ માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક, મેરવદર અને પ્રાંસલા ગામોની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ગામની એકતા, સમરસતા અને વ્યસનમુક્તિ પર ભાર મૂકવાની સાથે લોકોના પ્રશ્નો...

ઓગસ્ટ 18, 2026 5:18 પી એમ(PM)

views 24

PM-AJAY યોજના માટે ગુજરાતમાં રચાશે સ્ટેટ PMU

ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના લોકોના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના’ના અસરકારક અમલીકરણ, મોનિટરિંગ અને મૂલ્યાંકન માટે રાજ્ય કક્ષાએ એક સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છ...

ઓગસ્ટ 18, 2026 5:02 પી એમ(PM)

views 25

ગુજરાતને ફ્યુચર ટેક્નોલોજીનું હબ બનાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલનું આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, હેલ્થ ટેક અને ગેમિંગ જેવા વિવિધ સેક્ટર્સના 100 થી વધુ ગ્લોબલ ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. CM પટેલે ગ્લોબલ કંપનીઓને ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન જ નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી અ...

ઓગસ્ટ 18, 2026 5:11 પી એમ(PM)

views 16

FIBA U-18 એશિયા કપ: ભારતનો આજે કઝાકિસ્તાન સામે મુકાબલો

અમદાવાદમાં રમાઈ રહેલા પ્રતિષ્ઠિત FIBA U-18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે રમતગમતનો રોમાંચ ચરમસીમાએ જોવા મળશે. ભારતીય ટીમ આજે પોતાનો ત્રીજો અને અંતિમ લીગ મુકાબલો કઝાકિસ્તાન સામે રમવા મેદાને ઉતરશે. અગાઉના મુકાબલાઓમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારત માટે આ મેચ સન્માન બચાવવા પૂરતી મહત્વની બની રહેશે. બીજી તરફ, આ...

ઓગસ્ટ 18, 2026 3:33 પી એમ(PM)

views 22

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધોરાજીના સુપેડીમાં 2 ટ્રેનોના નવા સ્ટોપેજ શુભારંભ કર્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી રેલવે સ્ટેશન ખાતે ગ્રામજનોની લાંબા સમયની માંગણી સંતોષાઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સુપેડી ખાતે પોરબંદર-ભાવનગર અને રાજકોટ-પોરબંદર ટ્રેનોના નવા સ્ટોપેજને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સુવિધાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને દૈનિક મુસાફર...

ઓગસ્ટ 18, 2026 3:23 પી એમ(PM)

views 67

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત્

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં 4 અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેમની તીવ્રતા નબળી હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. મોટાભાગના વિસ્તારોમાં...

ઓગસ્ટ 18, 2026 3:12 પી એમ(PM)

views 16

ભાવનગરના ઉખરલા ગામે પોલીસ રેડ દરમિયાન કૂવામાં ખાબકતા 3 યુવાનોના કરૂણ મોત

ભાવનગર તાલુકાના ઉખરલા ગામે મોડી રાત્રે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસથી બચવા માટે અંધારામાં દોડધામ કરતા 3 યુવાનો નજીકના એક કૂવામાં ખાબક્યા હતા, જેના કારણે ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા છે.  બાતમીના આધારે મોડી રાત્રે પોલીસનો દરોડો  અમારા પ્રતિનિધિના જણ...

ઓગસ્ટ 18, 2026 3:04 પી એમ(PM)

views 11

શ્રાવણ માસમાં શિવભક્તિનો માહોલ: વડનગરમાં શ્રાવણોત્સવનો પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ રાજ્યભરના શિવમંદિરોમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. મહેસાણાના ઐતિહાસિક વડનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ 'વડનગર શ્રાવણોત્સવ' નો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે ભાવનગરના તળાજા સ્થિત પ્રાચીન મોટા ગોપનાથ મહાદેવ મંદિરમાં ઓનલાઈન દર...

ઓગસ્ટ 18, 2026 2:58 પી એમ(PM)

views 14

સુરતમાં રેગિંગનો ભોગ બનેલા મોડાસાના ડો. હર્ષ પંડ્યાના ઘરે કેન્દ્રીય આયોગના ચેરમેનની મુલાકાત

અરવલ્લી જિલ્લાના મોડાસાના રહેવાસી ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોર મકવાણાએ આજે તેમના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી છે. થોડા સમય પહેલા સુરતની મેડિકલ કોલેજમાં યુવાન તબીબે જીવન ટૂંકાવ્યું હતું. આ ગંભીર મામલે પરિવાજનોને સાંત્વના પાઠવી આયોગ દ્વારા તટસ્થ તપાસ અને ન્ય...