ઓગસ્ટ 18, 2026 6:59 પી એમ(PM)

views 12

નકલી બિયારણ વેચનાર સામે કડક કાર્યવાહીની કૃષિ મંત્રીની ચેતવણી

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 25 વર્ષ અને સહકારી જીનના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કૃષિ મંત્રી જીતુવાઘાણીની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા, પેદાશોનું મૂલ્યવર્ધન કરવા અને નકલી બિયારણ સામે સરકારની કડક નીતિઓ વ...

ઓગસ્ટ 18, 2026 6:58 પી એમ(PM)

views 13

વડોદરાના યુવા એન્જિનિયરની મોટી સિદ્ધિ: સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે વિકસાવી સ્વદેશી ‘સ્વાયત્ત’ ટેક્નોલોજી

બદલાતા યુદ્ધના સ્વરૂપ અને આધુનિક ટેક્નોલોજીની જરૂરિયાત વચ્ચે ગુજરાતના વડોદરાના એરોનોટિકલ એન્જિનિયર શ્રેય મેહતાએ સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મોટી પહેલ કરી છે. તેમણે 'સ્વાયત્ત' નામની કંપની સ્થાપીને સૈનિકોને મદદરૂપ થતાં આધુનિક ડ્રોન અને 500 કિલોની ક્ષમતા ધરાવતું માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ ત...

ઓગસ્ટ 18, 2026 6:55 પી એમ(PM)

views 36

સાપુતારા પછી ડાંગનું બીજું હિલ સ્ટેશન : ‘ડોન’ હિલ સ્ટેશન બન્યું પ્રકૃતિપ્રેમીઓનું આકર્ષણ

ડાંગ જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે સહ્યાદ્રિ પર્વતમાળાની હરિયાળી વચ્ચે 1000 મીટરની ઊંચાઈએ આવેલું 'ડોન' ગામ પ્રવાસીઓ માટે નવું હોટસ્પોટ બન્યું છે. ચોમાસાની ઋતુમાં ધુમ્મસ અને લીલોતરીથી ઢંકાયેલું આ સ્થળ સાપુતારા પછી ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે ઊભરી રહ્યું છે, જ્યાં કુદરતી સૌંદર્ય માણવા માટ...

ઓગસ્ટ 18, 2026 6:54 પી એમ(PM)

views 29

હવે અમદાવાદથી મુન્દ્રા માત્ર 50 મિનિટમાં પહોંચાશે : નવી હવાઈ સેવાનો પ્રારંભ

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને કચ્છના ઔદ્યોગિક તથા બંદર હબ મુન્દ્રા વચ્ચે આજથી સીધી હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. ગઈકાલે એક ખાનગી એર કંપની દ્વારા આ રૂટ પર નવી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી એર કનેક્ટિવિટીના કારણે બંને શહેરો વચ્ચેનો માર્ગ પ્રવાસ હવે માત્ર ગણતરીની મિનિટોમાં પૂરો થશે, જેનાથી વ...

ઓગસ્ટ 18, 2026 6:36 પી એમ(PM)

views 13

પનીરનું શાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ: 5 વર્ષની માસૂમ બાળકીનું મોત, આરોગ્ય મંત્રીએ આપ્યા કડક તપાસના આદેશ

સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી ફૂડ ખાવાને કારણે એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે. આ ગોઝારી ઘટનામાં 5 વર્ષની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ઘટનાની ગંભીર ...

ઓગસ્ટ 18, 2026 6:35 પી એમ(PM)

views 12

નવી દિલ્હીમાં સર્વેલન્સ અને ઇલેક્ટ્રો-ઑપ્ટિક્સ પર ભારતીય સૈન્ય સમીક્ષા

ભારતીય સેનાના ઉપપ્રમુખ, લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે કહ્યું, યુદ્ધની બદલતી પ્રકૃતિએ સશસ્ત્ર દળો માટે ઉભરતી ટેક્નોલૉજીને ઝડપથી અપનાવવા અને સંકલન કરવાને અનિવાર્ય બનાવી દીધું છે. નવી દિલ્હીમાં આજે સર્વેલન્સ અને ઇલેક્ટ્રો-ઑપ્ટિક્સ પર ભારતીય સૈન્ય સમીક્ષાને સંબોધતા તેમણે કહ્યું, ખાસ કરીને વર્ષ 2020 પછી...

ઓગસ્ટ 18, 2026 6:32 પી એમ(PM)

views 20

પીએમ મોદીના નામે 3 મહિનાના ફ્રી રિચાર્જનો દાવો ફેક: વાયરલ વીડિયો અંગે સરકારની સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે તમામ નાગરિકોને 3 મહિનાનું મફત રિચાર્જ આપવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે આ દાવાને સંપૂર્ણપણે ભ્રામક અને ખોટો ગણાવીને તેનું ખંડન કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે આ ડીપફેક વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં...

ઓગસ્ટ 18, 2026 6:29 પી એમ(PM)

views 17

KPSC પેપર લીક કૌભાંડમાં EDના ગુજરાત સહિત 21 સ્થળો પર દરોડા

પ્રવર્તન નિર્દેશાલય દ્વારા કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશનના કથિત પેપર લીક અને ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને મની લોન્ડરિંગના આરોપસર EDએ કર્ણાટક અને ગુજરાતના અમદાવાદ સહિત કુલ 21 સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્...

ઓગસ્ટ 18, 2026 6:25 પી એમ(PM)

views 16

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા જાહેરાત: ગુજરાત, UP અને પંજાબ માટે નવા પ્રભારીઓની નિમણૂક

BJP રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારો કરતા દેશના 3 મહત્વના રાજ્યો માટે નવા પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી નવી નિમણૂકો કરવામાં આવી છે, જેમાં તરુણ ચુઘને ગુજરાત...

ઓગસ્ટ 18, 2026 6:18 પી એમ(PM)

views 23

ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની મેચના ચોથા દિવસે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 100 સિક્સર પૂરી કરનાર ભારતનો સૌપ્રથમ અને વિશ્વનો માત્ર ચોથો ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે સૌથી ઝડપી 100 સિક્સર ફ...