ઓગસ્ટ 21, 2026 6:45 પી એમ(PM)
16
લાંબા સમયની માંગ સંતોષાઈ : પાટણમાં રેલવે કનેક્ટિવિટી વધશે
પાટણ અને આસપાસના વિસ્તારોના યાત્રીઓની લાંબા સમયની માંગને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ભગત કી કોઠી–એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ રેલવે સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આજે પાટણ રેલવે સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી અને અમદાવાદના મંડળ રેલવે પ્રબં...