રાષ્ટ્રીય

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 60

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. ...

નવેમ્બર 17, 2024 7:46 પી એમ(PM)

views 21

ભારતમાં કાપડ ડિઝાઇન ઉદ્યોગ વિકાસ પામીને ૧૭૬ અબજ ડોલરે પહોચ્યો છે અને આગામી ર૦૩૦ સુધીમાં તે હજી વધીને ૩પ૦ અબજ ડોલર થવાની સંભાવના છે

ભારતમાં કાપડ ડિઝાઇન ઉદ્યોગ વિકાસ પામીને ૧૭૬ અબજ ડોલરે પહોચ્યો છે અને આગામી ર૦૩૦ સુધીમાં તે હજી વધીને ૩પ૦ અબજ ડોલર થવાની સંભાવના છે. કેન્દ્રિય કાપડ મંત્રી ગિરીરાજ સિંહે આજે ચૈન્નાઇ ખાતેની રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. ત...

નવેમ્બર 17, 2024 7:44 પી એમ(PM)

views 18

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. શ્રી રાધા મોહન સિંહના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળ ધ્વારા આજે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લ...

નવેમ્બર 17, 2024 7:42 પી એમ(PM)

views 25

દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું

દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલને લખેલા રાજીનામા પત્રમાં શ્રી ગેહલોતે જણાવ્યું છે કે, પક્ષ પ્રત્યેની સમર્પિત ભાવનાના બદલે રાજકીય મહત્વાકાંક્ષાએ સ્થાન મેળવ્યું હોવાથી નાગરીકોને અપાયેલા ઘણા વચનો પુર્ણ કરી શકાયા નથી. આના ...

નવેમ્બર 17, 2024 7:41 પી એમ(PM)

views 13

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી છે. મુખ્ય ચુંટણી અધિકારી કે.રવી કુમારે બધા જ જીલ્લા વહીવટી તંત્રોને આ અંગે સુચના આપી છે. તેમણે કહયું કે, વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટે જરૂરી મતદાર સ્લીપોની વહેંચણી પુર્ણ ક...

નવેમ્બર 17, 2024 7:39 પી એમ(PM)

views 11

કેન્દ્રના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું છે કે, સારા પુરવઠાને કારણે એક મહિનામાં ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે

કેન્દ્રના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું છે કે, સારા પુરવઠાને કારણે એક મહિનામાં ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સત્તાવાર યાદીમાં કહયું છે કે, શાકબજારોમાં ભાવ ઘટવાથી ટામેટાના છૂટક ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14મી નવેમ્બર, 2024ના રોજ અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમતો 52 રૂપિયા અને ૩પ પૈસા પ્રત...

નવેમ્બર 17, 2024 7:38 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ ટીનુબુ એ નાઇજીરીયામાં દ્વિપક્ષીય મંત્રણા યોજી – વિવિધ ક્ષેત્રોમાં સમજુતી કરાર થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુ એ નાઇજીરીયાના અબુજા ખાતે દ્વિપક્ષીય મંત્રણા યોજી છે. પ્રતિનિધિ સ્તરની આ મંત્રણામાં બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય ભાગીદારી મજબુત બનાવવાની અને તેના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સહકાર વધારવા સમજુતી કરાર ઉપર ...

નવેમ્બર 17, 2024 7:36 પી એમ(PM)

views 28

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણીપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણીપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણીપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણીપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ શ્રી શાહ આવતીકાલે પણ આ મુદેૃ બેઠક યોજશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રાલયે મણીપુરમાં કાયદો અને વ્યવસ્થાની તેમજ શાંતીની સ્થાપના માટે જરૂરી પગલાં લેવા ...

નવેમ્બર 17, 2024 7:32 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મિડિયા X પરની એક પોસ્ટમાં, તેમણે મહાન બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી ઠાકરેને એક સ્વપ્નદ્રષ્ટા ગણાવીને મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણ માટે કામ કરનાર ...

નવેમ્બર 17, 2024 3:02 પી એમ(PM)

views 38

એલોન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનાવેરલથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે

એલોન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનાવેરલથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO ના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું છે કે, સ્પેસ એક્સનું ફાલ્કન-9 ઈસરોના GSAT-20ને 19 નવેમ્બરે લોન્ચ કરશે, જેને GSAT N-2 પણ કહેવાય છે. આ ઉપગ્રહ 14 વર્ષ સુધી કાર્યરત રહેવ...