રાષ્ટ્રીય

નવેમ્બર 19, 2024 9:22 એ એમ (AM)

views 38

આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા

આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા હતા. દિવાળી બાદ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એમ ચારધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ભાવિકોએ ચારધામનાં દર્શન માટે છ મહિના રાહ જોવી પડશે. 10 મેથી 17 નવેમ્બર દરમિયાન કુલ 48 લાખ 11 હજાર 279 યાત્રિકો...

નવેમ્બર 18, 2024 7:59 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયા ડી જાનેરો પહોંચ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયા ડી જાનેરો પહોંચ્યા છે, જ્યાં બ્રાઝિલનારાષ્ટ્રપ્રમુખ લૂલા ડા સિલ્વાએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રાઝિલ આવતાપહેલાં પ્રધાનમંત્રીએ નાઈઝિરિયાની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી જી-20 શિખર સંમેલનમાં વિશ્વના ટોચના નેતાઓ સાથે ...

નવેમ્બર 18, 2024 7:58 પી એમ(PM)

views 27

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયાં છે

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના મુખ્ય કાર્યાલયખાતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલે શ્રીગેહલોતનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. દરમિયાન દિલ્હી ભાજપના અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. કૈલાસ ગેહલોતેકહ્યું કે, તેઓ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થયા છ...

નવેમ્બર 18, 2024 7:57 પી એમ(PM)

views 63

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. આમહોત્સવને “વિકસિત ભારત યુવા નેતા સંવાદ” નામ અપાયું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાંસંવાદદાતા સંમેલનમાં આ અંગે જાહેરાત કરી હતી. શ્રી માંડવિયાએ કહ્યું કે, ‘આ મંચ દેશની યુવાશક્તિને પ્રધા...

નવેમ્બર 18, 2024 7:56 પી એમ(PM)

views 21

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે પૂર્ણ થયો છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે પૂર્ણ થયો છે.મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો માટે અને ઝારખંડમાં બીજા તબક્કા અંતર્ગત 38 બેઠક માટેતેમજ ચાર રાજ્યની 15 વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આ બુધવારે મતદાન થશે.જ્યારે 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીયલો...

નવેમ્બર 18, 2024 7:56 પી એમ(PM)

views 22

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાના કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાના કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. આ વિસ્તારમાં દ્રશ્યતા ઓછી થઈ હોવાથી અંદાજે 11ફ્લાઈટ મોડી ચાલી રહી છે. તેમજ સાત ફ્લાઈટનો માર્ગ બદલવામાં આવ્યો છે. પ્રવાસીઓનેપોતપોતાની એરલાઈન્સનો સંપર્ક કરવા સલાહ આપી છે. સ્પાઈસજેટ અને ઇન્ડિગૉ સહિતની...

નવેમ્બર 18, 2024 7:55 પી એમ(PM)

views 22

સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ-4 એટલે કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા માટે તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ-4 એટલે કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા માટે તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ આપ્યો છે. દિલ્હી-એનસીઆરમાં હવા ગુણવત્તા અને ધુમ્મસને જોતા સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યોછે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, જો હવા ગુણવત્તા સૂચકાંક...

નવેમ્બર 18, 2024 7:54 પી એમ(PM)

views 30

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે ભારતી યસ્ટેટ બેન્કની અકલ્પનીય વિકાસગાથાની પ્રશંસા કરી

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે ભારતી યસ્ટેટ બેન્કની અકલ્પનીય વિકાસગાથાની પ્રશંસા કરી હતી. મુંબઈમાં ભારતીય સ્ટેટબેન્કના મુખ્ય શાખા ભવનના શતાબ્દી સમારોહમાં નાણામંત્રીએ કહ્યું કે, ‘ભારતની પ્રમુખ બેન્ક બનાવવા માટે ત્રણ પ્રમુખ બેન્કોનો વિલય કરાયો હતો, જે આજેભારતીય સ્ટેટ...

નવેમ્બર 18, 2024 7:52 પી એમ(PM)

views 34

જી-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે

જી-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. સાત ટકાના વૃદ્ધિ દરની સાથે ભારતની અર્થવ્યવસ્થા 2024માં સૌથી ઝડપથી ગતિથી વધવાની શક્યતા છે. ભારત બાદ 5 ટકાના વૃદ્ધિ દર સાથે ઇન્ડોનેશિયા બીજા અને 4.8 ટકા સાથે ચીન ત્રીજા સ્થાન પર છે. બ્રાઝિલમાં જી-20 શિખર સંમેલનમાં ક્રમાંક જાહેર થયા બાદ સોશિયલ મીડિય...

નવેમ્બર 18, 2024 7:51 પી એમ(PM)

views 41

કેન્દ્ર સરકારે છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ-તમોર પિન્ગલાને દેશના 56મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે

કેન્દ્ર સરકારે છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ-તમોર પિન્ગલાને દેશના 56મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અનેઆબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયાના એક સંદેશમાં આ અંગેનીજાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘2 હજાર829 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય વાઘ સંરક્ષ...