નવેમ્બર 18, 2024 7:09 પી એમ(PM)
25
ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું
ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું.આજથી શરૂ થયેલા અમદાવાદ ખાતેના'સંયુક્ત વિમોચન 2024'.ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને આપત્તિનેપહોંચી વળવાની તૈયારીના હેતુથી કવાયતની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં...